આ સંકેત બતાવે છે વધી રહ્યું છે બ્લડ સુગર લેવલ

ડાયાબિટિસને સાયલન્ટ કિલર કહેવાય છે.

બ્લડ સુગર વધવાની જલ્દી નથી પડતી ખબર

ડાયાબિટિસના કેસમાં દુનિયામાં ભારત બીજા સ્થાને

આ સંકેત દર્શાવે છે બ્લડ સુગર વધી રહ્યું છે

જો લાંબા સમયથી સતત માથામાં થાય દુખાવો

થોડા કામે વધુ થકાવટ મહેસૂસ થવી

વાંરવાર મોં સૂકાવુ અને ખૂબ તરસ લાગવી



હાથ- પગ સુન્ન થઇ જવા

વારંવાર પેશાબ જવું