દિવ્યા ખોસલા દરેક લુકમાં શાનદાર લાગે છે.

વ્હાઇટ રંગના ફ્રોકમાં દિવ્યા ખોસલાની આ તસવીરો ખૂબ વાયરલ થઇ છે

દિવ્યા ખોસલા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

સફેદ ફ્રોક પહેરીને ક્યૂટ સ્માઈલ આપતી દિવ્યા કોઈ ઢીંગલીથી ઓછી દેખાતી નથી.

દિવ્યા ખોસલા અભિનેત્રી હોવાની સાથે સાથે બિઝનેસ વુમન પણ છે. દિવ્યા T-Series કંપનીની માલિક છે.

દિવ્યા ખોસલા કુમારની આ ગ્લેમરસ તસવીરો ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે.

મોડલ દિવ્યા ખોસલાનો લૂક આ આઉટફિટમાં ખૂબ સુંદર લાગી રહ્યો છે

તાજેતરમાં જ દિવ્યાએ બોલ્ડ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું હતું.

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.