લોહીને શુદ્ધ કરતા કેટલાક ડ્રિન્કસ જે લોહીની અશુદ્ધિને દૂર કરે છે આ ડ્રિન્ક કુદરતી રીતે બોડીને ડિટોક્સ કરશે વેજીટેબલ સ્મૂધી બોડીને કરે ડિટોક્સ કોથમીર-ફૂદીનાની ચા પણ ખૂબ ફાયદાકારક તુલસીના પાન શરીરને ડિટોક્સ કરે છે તુલસીના પાન ઉકાળીને પાણી પી શકાય આદુ પણ શરીરને શુદ્ધ કરે છે આદુ અને ગોળની ચા પી શકો છો