હેલ્ધી રહેવા માટે લાઈફ સ્ટાઈલ સારી રહેવી જોઈએ

શું શરીરમાં વધી રહેલા કોલેસ્ટ્રોલને પાણી કંટ્રોલમાં રાખી શકે છે

જેના કારણે આર્ટરી અને બ્લડ સર્કુલેશન ઝડપથી પ્રભાવિત થાય છે

માત્ર આટલું જ નહીં તે હાઈ બીપીનું કારણ પણ બની શકે છે

ડિડ્રાઈડ્રેશનના કારણે લિવર લોહીમાં જરૂરી માત્રાથી વધારે કોલેસ્ટ્રોલ વધારવા પ્રેરિત કરે છે

ઉપરાંત શરીરની ઈમ્યુનિટીને ઘણી હદ સુધી પ્રભાવિત કરે છે

આ કારણે હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે

ઓછા પાણીથી શરીરમાં કોલેસ્ટ્રોલ વધે છે

ઓછું પાણી પીવાથી નસોમાં કોલેસ્ટ્રોલ જમા થવા લાગે છે

દરરોજ 1.5 લીટરથી લઈ 2 લીટર સુધી પાણી પીવાની સલાહ આપવામાં આવે છે