શાકભાજી હંમેશા તંદુરસ્ત આહારનો એક ભાગ રહી છે કારણ કે તે પોષક તત્વોથી ભરપૂર હોય છે રીંગણ પણ આમાંથી એક છે રીંગણ શરીરને લગતી ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે ફાયદાકારક છે વજન ઘટાડવામાં મદદરૂપ ડાયાબિટીસમાં ફાયદાકારક ત્વચા સંબંધિત સમસ્યાઓમાં અસરકારક કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરે છે પાચનતંત્રની સારી કામગીરીમાં મદદ કરે છે