આજકાલ મોટાભાગના લોકોના ઘરમાં એસી હોય છે. એસી આપણને ગરમીથી બચાવવામાં ઘણી મદદ કરે છે. પરંતુ તેના ઘણા ગેરફાયદા પણ છે અતિશય થાક ડિહાઈડ્રેશન શુષ્ક ત્વચા નબળાઈ માથાનો દુખાવો ત્વચામાં ખંજવાળ