સાઉથની સુપરસ્ટાર અભિનેત્રી શ્રિયા સરનનું નવો ફોટોશૂટ આવ્યુ ચર્ચામાં



અજય દેવગનની હીરોઇનનું જંગલ લૂક ફોટોશૂટ વાયરલ



શ્રિયા સરને આ વખતે જંગલમાં જઇને કરાવ્યુ છે સ્ટાઇલિશ ફોટોશૂટ



41 વર્ષીય એક્ટ્રેસે સાઉથ ઉપરાંત બૉલીવુડ ફિલ્મોમાં પણ બનાવ્યો છે દબદબો



સુપરસ્ટાર અજય દેવગન સાથે એક્ટ્રેસે દ્રશ્યમ 1 અને દ્રશ્યમ 2માં અભિનય કર્યો હતો



જંગલમાં શૉર્ટ ડ્રેસમાં શ્રિયા સરને કેેમેરા સામે આપ્યા પૉઝ



આ દરમિયાન એક્ટ્રેસ ખુલ્લા વાળ અને સ્માઇલ સાથે પૉઝ આપ્યા



2018માં શ્રિયાએ પોતાના લૉન્ગ ટાઇમ બૉયફ્રેન્ડ એન્ડ્રીઇ કૉસ્ચીવ સાથે લગ્ન કરી લીધા



અભિનેત્રી હોટ અને સેક્સી અંદાજને લઈને સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે



અભિનેત્રી શ્રિયા સરન ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા પોસ્ટ કરતી રહે છે