આ મેડિકલ કારણોને લીધે નથી ઓછું થતું વજન

વજન ન ઉતરવાના ઘણા કારણો હોય છે

થાઇરોઇડની બીમારી પણ મેદસ્વીતા માટે જવાબદાર

જ્યારે હાઇપોથાયરોઇડિજ્મના કારણે વધે છે વજન

માનસિક તણાવના કારણે પણ વધે છે વજન

પોલિસ્ટિક ઓવેરિયન સિડ્રોમ વજન વધારશે

મનોપોઝમાં પણ વજન વધે છે.

બોડીમાં ઇંસુલિનની વધુ માત્રા વજન વધારશે