ખરતા વાળની સમસ્યામાં કારગર નુસખા

મોનસૂનમાં વાળ ખરવાની સમસ્યા વધી જાય છે

મોનસૂનમાં હેર કેર વધુ જરૂરી બની જશે

મરી વાળ માટે વરદાન સમાન છે

મરીમાં વિટામિન A,C,કેરોટીનોઇડ છે

મરીના આ પોષકતત્વો વાળ માટે વરદાન



તજનું સેવન પણ આ સમસ્યમાં હિતકારી

તજ વિટામિન A,C,E છે

વાળની સમસ્યા દૂર કરવા માટે તલનું કરો સેવન

ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર છે તલ

જીરા પાણીથી પણ વાળની ક્વોલિટી સુધરે છે.