તુલસીનો છોડ પવિત્ર માનવામાં આવે છે

તેની નિયમિત રીતે પૂજા કરવામાં આવે છે

તુલસીનો છોડ સુકાવો અશુભ માનવામાં આવે છે

અનેક વખત તેના સુકાવાનું કોઈ કારણ નથી હોતું

હવામાનના પ્રભાવથી પણ આવું થઈ શકે છે

તુલસીની છોડ માટે વધારે ભેજ સારો નથી હોતો

વધારે પાણી જમા થવાથી તેના પાન પીળા પડવા લાગે છે

તેથી તુલસી છોડ સુકાવા લાગે છે

ધોમધખતા તડકામાં પણ તુલસી છોડ રાખવાશી સુકાઈ શકે છે

સમય સમય પર પાણી ન આપવાથી પણ તુલસી છોડ સુકાઈ જાય છે