ગણેશ ઉત્સવની શરૂઆત આજે 19 સપ્ટેમ્બરથી થઈ છે

ગણેશ ઉત્સવ આગામી 10 દિવસ સુધી ચાલશે

ગણેશ વિસર્જન ચતુર્થી તિથિના બીજા દિવસે દોઢ દિવસ બાદ કરી શકાય છે

ગણેશ પૂજા બાદ પ્રતિમાને બપોરથી બીજા દિવસે સવાર સુધીમાં વિસર્જિત કરી શકાય છે

જો તમે સવારે 11 કલાકે સ્થાપના કરી હોય તો બીજા દિવસે બપોરના દોઢ વાગ્યા બાદ ગણપતિ વિસર્જન કરી શકો છો

20 સપ્ટેમ્બર પ્રથમ વિસર્જન થશે

બપોરે 3.15થી લઈ 6.21 સુધી તમે વિસર્જન કરી શકો છો

વિસર્જન વખતે બાપ્પાની આરતી કરીને વિદાય આપવામાં આવે છે

આગામી વર્ષે પધારવાની વિનંતી કરે છે

બાપ્પાના વિદાય આપતી વખતે ભક્તો ભાવુક થઈને રડી ઉઠે છે