કાનના ઇન્ફેકશનમાં કરો આ ઘરેલુ ઉપચાર કાનના ઇન્ફેકશનમાં કરો આ ઘરેલુ ઉપચાર કાનમાં સંક્રમણમાં લસણ ઉત્તમ ઔષધ છે. લસણની કળી કાનમાં રાખી શકાય છે. બેલના મૂળ અને લીમડાના તેલને ગરમ કરી કાનમાં નાખો કાનના સંક્રમણમાં લવેન્ડરનું તેલ ઉત્તમ છે. ટી ટ્રી ઓઇલ કાનમાં નાખીને સંક્રમણ દૂર કરી શકાય. કાનના સંક્રમણને દૂર કરવા નારિયેળ તેલનો કરો ઉપયોગ ઇન્ફેકશનમાં લીમડાના પાનનો રસ કાનમાં નાખી શકાય કાનના સંક્રમણમાં સફરજનનો સિરકો કરો યુઝ ફૂદીનાનો રસ કાનમાં નાખવાથી સંક્રમણ દૂર થાય છે આંબાના પાનની પેસ્ટ પણ કાનના સંક્રમણને કરશે દૂર