જંકફૂડનું ચલણ આજકાલ વધ્યું છે.

જંકફૂડ ખાવાથી થાય છે અનેક નુકસાન

જંકફૂડ વજનને ખૂબ જ વધારે છે

જંકફૂડમાં મોનોસોડિયમ ગ્લૂટામેટ હોય છે

જે માથાના દુખાવાની સમસ્યાને નોતરે છે.

જંકફૂડમાં પોષક તત્વનો નથી હોતા

જંકફૂડનું સેવન પોષકતત્વોની ઉણપ સર્જે છે

જંકફૂડથી થકાવટ સુસ્તી મહેસૂસ થાય છે

ડાયાબિટિસની સમસ્યા પણ સર્જાય શકે છે.

જંકફૂડ સૌથી વધુ સ્કિનની સુંદરતા હણે છે