દુનિયામાં 195 દેશ છે ભારતીય લોકો ભારત સિવાય અનેક દેશોમાં રહે છે ભારતીયો મોટી સંખ્યામાં અનેક દેશોમાં રહે છે તેમાં 17 દેશોમાં એક પણ ભારતીય રહેતો નથી જાણો ક્યા દેશોમાં એક પણ ભારતીય રહેતો નથી વેટિકન સિટીમાં ફક્ત પોપ અને તેના સહયોગીઓ રહે છે સેન મેરિનો અને તુવાલુ નાના દેશ છે જેની વસ્તી ક્રમશઃ 33000 અને 11000 છે પાકિસ્તાનમાં ભારતીયો રહેતા નથી ભૂટાન, ઉત્તર કોરિયા, બેલારૂસ અને તુર્કમેનિસ્તાન એશિયન દેશ છે એવામાં આ દેશોમાં ભારતીયો ન રહેવાના અનેક કારણો છે