સૈન્યની દૃષ્ટિએ ભારત વિશ્વનો ચોથો સૌથી શક્તિશાળી દેશ છે



ગ્લોબલ ફાયરપાવરે દુનિયાની સૌથી શક્તિશાળી સૈન્યની રેન્કિંગ બહાર પાડી છે.



ગ્લોબલ ફાયરપાવર 2024ની આ યાદીમાં કુલ 125 દેશોને તેમની સૈન્ય તાકાતના આધારે સામેલ કરવામાં આવ્યા છે.



તમામ દેશોની સૈનિકોની સંખ્યા, હથિયારોની સંખ્યા અને સંસાધનોના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.



ગ્લોબલ ફાયરપાવર રેન્કિંગમાં ભારતીય સૈન્ય ચોથા સ્થાન પર છે.



વિશ્વની સૌથી શક્તિશાળી સૈન્યની યાદીમાં પ્રથમ નંબર પર અમેરિકા છે.



બીજા સ્થાન પર રશિયા છે જેની તાકાત પણ ખૂબ છે



આ યાદીમાં ત્રીજા નંબર પર ચીન છે.



ગ્લોબલ ફાયરપાવર દુનિયાના દેશોની સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખે છે.



યાદી તૈયાર કરવા માટે અલગ અલગ દેશોના અનેક માપદંડોને તપાસવામાં આવ્યા હતા.