કોમોડો ડ્રેગન (વારાનસ કોમોડોએન્સિસ) દુનિયાની સૌથી મોટી ગરોળી છે.



તેનું વજન 300 પાઉન્ડ અને લંબાઇ 10 ફૂટ હોય છે



જલ મોનિટર (વારાનસ સાલ્વેટર) બીજી સૌથી મોટી ગરોળી છે



આ દક્ષિણ પૂર્વ એશિયામાં જોવા મળે છે



વૃક્ષ મગરમચ્છ અથવા મગરમચ્છ મોનિટર (વારાનસ સાલ્વાડોરી)



તેની લંબાઇ 7-9 ફૂટથી લઇને 16 ફૂટ હોય છે



પેરેન્ટી અથવા ગોઅનાસ (વાવાનસ ગિગેન્ટસ)ચોથી સૌથી મોટી ગરોળી છે



બ્લેક થ્રોટેડ મોનિટર મોટી ગરોળી છે.



નીલ મોનિટર ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે



લેસ મોનિટર 31 પાઉન્ડ વજનની ગરોળી હોય છે



Thanks for Reading. UP NEXT

ભારતની ટોપ-5 સૌથી અઘરી પરીક્ષાઓ

View next story