10માની પરીક્ષા પછી વિદ્યાર્થીઓ પાસે ઘણો સમય હોય છે આ સમયે તેઓ શોર્ટ ટર્મ કોર્સ કરી શકે છે આ કોર્સ તેમને ભવિષ્યમાં ખૂબ મદદ કરશે કમ્પ્યુટર હાર્ડવેર અને નેટવર્કિંગ કોર્સ તેમાં કમ્પ્યૂટર રિપેયરિંગ નેટવર્કિંગ સંબંધિત ચીજો જાણી શકશો એન્જિનિયરિંગ ડિપ્લોમા કોર્સ બેસ્ટ ઓપ્શન છે 10 પછી બાળકો પોલિટેકનિક કરી શકે છે આઇટીઆઇમાં ઇન્ડસ્ટ્રિયલ બેઝ્ડ ટ્રેનિંગ મળી શકે છે સ્ટેનોગ્રાફી અને ટાઇપિંગ ટ્રેનિંગમાં ડિપ્લોમા આ સંબંધિત અનેક નોકરીઓ સરકારી ઓફિસમાં મળી જાય છે