નોકરી કે અભ્યાસ માટે વિદેશ જવું હોય તો



આ પરીક્ષા તમામે પાસ કરવી જરૂરી હોય છે



આ પરીક્ષાનું નામ IELTS છે



શું હોય છે IELTS પરીક્ષા, જાણો



IELTS એટલે ઈન્ટરનેશનલ ઈંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ



જે વિશ્વભરની એક સુપ્રસિદ્ધ પરીક્ષા છે



કોઈપણ સરકારી ઈમિગ્રેશન એજન્સી આ ટેસ્ટની સ્કિલ્સ માંગી શકે છે



વિદેશની કોઈપણ કોલેજમાં એડમિશન માટે આ ડોક્યૂમેંટ જરૂરી છે



અનેક દેશોમાં ટેસ્ટ વગર આ ટેસ્ટ પાસ કર્યા વગર વિઝા પણ મળતા નથી



આ ટેસ્ટમાં 4 સેક્શન હોય છે, લિસનિંગ, રાઈટિંગ, સ્પીકિંગ અને રીડિંગ