સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવાની 8 સરળ રીતો, સમજો



પરીક્ષા પાસ કરવા આ 8 સ્ટેપ્સને કરો ફોલો



સરકારી નોકરી મેળવવા પરીક્ષા પાસ કરવી જરૂરી છે



સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા 8 પેટર્ન અનુસરવી જરૂરી છે



1. પરીક્ષા પેટર્ન અને સિલેબસને સારી રીતે સમજો



2. સ્પર્ધાત્મક પરીક્ષાના વાંચનનું ટાઇમ ટેબલ બનાવો



3. અગાઉના કે ગયા વર્ષના પેપર્સ અને મૉક ટેસ્ટ સૉલ્વ કરો



4. સ્પર્ધાત્મક પરીક્ષા માટે જનરલ અવેરનેસ પર ધ્યાન આપો



5. પેપર માટે ગણિત અને રીજનિંગની ખુબ પ્રેક્ટિસ કરો



6. સ્પર્ધાત્મક પરીક્ષામાં સૌથી જરૂરી છે ટેકનિકલ તૈયારી



7. તૈયારી પહેલા હેલ્થ અને ફિઝીકલ ફિટનેસ પર ધ્યાન આપો



8. સ્પર્ધાત્મક પરીક્ષામાં નેગેટિવ માર્કિંગનું ખાસ ધ્યાન રાખો



all photos@social media