કયા દેશમાં શિક્ષણ સૌથી સસ્તું છે?

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

વિદેશમાં ભણવા જવું મોટાભાગના લોકોનું સપનું હોય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

પણ વિદેશમાં ભણવામાં થનારા ખર્ચ વિશે વિચારવું પણ જરૂરી બની જાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

એવામાં ચાલો જાણીએ કે કયા દેશમાં શિક્ષણ સૌથી સસ્તું છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

વિદેશમાં અભ્યાસ કરવા માટે એક સૌથી ઉત્તમ વિકલ્પ જર્મની છે કારણ કે અહીં વિદેશી વિદ્યાર્થીઓ મફતમાં અભ્યાસ કરી શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

અહીંની સરકારી યુનિવર્સિટીમાં ભણવા માટે તમને માત્ર એડમિનિસ્ટ્રેટિવ ફી જ જમા કરાવવી પડે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ઉપરાંત જર્મની જઈને રહેવા અને ખાવા-પીવાનો મહિનાનો ખર્ચ 70,000 થી 1,00,000 રૂપિયા સુધી થાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

સાથે જ વિદેશમાં ભણવા જવા માટે તમે નૉર્વે, પોલેન્ડ, મેક્સિકો અને ફ્રાન્સમાં પણ જઈ શકો છો

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આ દેશોમાં પણ ટ્યુશન ફી ખૂબ ઓછી છે અને રહેવાનો ખર્ચ પણ ખિસ્સાને અનુકૂળ હોય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

મલેશિયાની વાત કરીએ તો તમે અહીં પણ ભણવા જઈ શકો છો કારણ કે ઓછી ટ્યુશન ફી સાથે તમે અહીં 5 થી 10 લાખમાં આખું વર્ષ કાઢી શકો છો