માલદીવ વિશ્વભરના પ્રવાસીઓની પ્રથમ પસંદ છે

વિશ્વભરમાંથી દર વર્ષે મોટી સંખ્યમાં પ્રવાસીઓ અહીં આવે છે

કપલ્સ માટે માલદીવ સ્વર્ગથી ઓછું નથી

માલદીવમાં કપલ્સનો હંમેશા જમાવડો હોય છે

આવો જાણીએ માલદીવ કપલની કેમ છે પહેલી પસંદ ?

આવો જાણીએ માલદીવ કપલની કેમ છે પહેલી પસંદ ?

માલદીવની પ્રાકૃતિક સુંદરતા કપલ્સને ખૂબ ગમે છે

માલદીવમાં એકથી એક ચઢીયાતા અનેક ખૂબસુરત રિસોર્ટ છે

અહીંયાનો વિસ્તાર ચારે બાજુથી દરિયાથી ઘેરાયેલો છે

માલદીવમાં જોરદાર વોટર સ્પોર્ટ્સ પણ છે

માલદીવની સ્નોર્કલિંગ એક્ટિવિટિઝ પણ ઘણી પોપ્યુલર છે