વિશ્વભરમાં હાર્ટની બીમારીનો ખતરો વધી રહ્યો છે

આ એક જીવલેણ બીમારી છે

જેનાથી પુરુષ અને મહિલા બંને પ્રભાવિત છે

પરંતુ બંનેમાં લક્ષણ અલગ અલગ જોવા મળે છે

મહિલાઓમાં હાર્ટએટેકનો ખતરો વધારે હોય છે

અભ્યાસ મુજબ, હાર્ટ ફેલ્યોરનું રિસ્ક મહિલાઓમાં આશરે 47 ટકા જેટલું છે

જ્યારે પુરુષોમાં આ પ્રમાણ આશરે 36 ટકા સુધીનું છે

હાર્ટએટેકનું સૌથી સામાન્ય લક્ષણ માથામાં દુખાવો છે

પુરુષોમાં લક્ષણ માથામાં દુખાવો કે બેચેની, શ્વાસ લેવામાં મુશ્કેલી વગેરે છે

મહિલાઓમાં લક્ષણ ગરદન, જડબામાં દુખાવો, બેચેની, માથામાં દુખાવો છે