એલી અવરામ તેના સેક્સી લૂકથી સૌકોઈને દિવાના બનાવે છે. એલી તેના અભિનય કરતા તેના લૂકને લઈને ચર્ચામાં રહે છે. એલી અવરામ ગ્રીસની નાગરિક છે. અભિનેત્રીએ બોલિવૂડમાં હાથ અજમાવ્યો છે જેમાં તેને ઠીક ઠીક સફળતા મળી છે. તાજેતરમાં જ અભિનેત્રીએ તેની મારકણી અદાઓના ફોટા શેર કર્યા છે. જેમાં એલી શરમાતા શરમાતા હોટ પોઝ આપી રહી છે. ગ્રીન લકરના સેક્સી પોશાકમાં અભિનેત્રીએ તેનું અંગ પ્રદર્શન કર્યું છે. એલી અવરામની કાતિલ અદાઓથી ચાહકો દિવાના બન્યા છે.