અભિનેત્રી અદા ખાને ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાલમાં જ ‘નાગિન’ ગર્લ અદા ખાનની મનમોહક અદાઓ વાયરલ થઇ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેમેરા સામે અદા ખાને એકથી એક હટકે શાનદરા પૉઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અદા ખાન બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અદા ખાન એ અભિનેત્રી છે જેણે મુસ્લિમ હોવા છતાં હિંદુ યુવતીઓના સૌથી વધુ કિરદાર ભજવ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અદા ખાન 'સિસ્ટર્સ', 'અમૃત મંથન' અને 'નાગિન' માટે ફેમસ છે. આ બધામાં અદાએ હિંદુ યુવતીનો રોલ કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટીવીની દુનિયામાં પ્રવેશતા પહેલા અદાએ મોડલિંગ કર્યું હતું. તે ઘણી જાહેરાતોમાં જોવા મળી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અદા ખાને 'પાલમપુર એક્સપ્રેસ'થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો અદા ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ