બૉલીવુડ અભિનેત્રી તારા સુતરિયાએ હાલમાં જ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેમેરા સામે ડીપનેક ડ્રેસમાં તારા સુતરિયાએ હૂસ્નનો જલવો બિખેર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તારા સુતરિયાની બૉલ્ડ ફોટોશૂટની તસવીરો વાયરલ થઇ રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તારા સુતારિયાએ આ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બોલિવૂડ અભિનેત્રી તારા સુતારિયા ફરી એકવાર તેના લેટેસ્ટ લુકને કારણે સમાચારમાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી તારા સુતરિયાની તસવીરો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તાજેતરમાં જ અભિનેત્રીએ ચાહકો સાથે તેની કેટલીક તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તારાએ 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તારા સુતારિયા છેલ્લે ફિલ્મ 'અપૂર્વ'માં જોવા મળી હતી. લોકોને ફિલ્મમાં તેનું કામ ખૂબ ગમ્યું

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો તારા સુતરિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ