હૉટ એન્ડ બૉલ્ડ અભિનેત્રી આકાંક્ષા પુરીએ હાલમાં જ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



આકાંક્ષા પુરીએ સોશ્યલ મીડિયા પર ધાંસૂ તસવીરો શેર કરીને ધમાલ મચાવી છે



ડાર્ક રેડ ડ્રેસમાં આકાંક્ષા પુરીનું નાઇટ ફોટોશૂટ વાયરલ થઇ રહ્યું છે



ભોજપૂરી એક્ટ્રેસ આકાંક્ષા પૂરી તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે



હાલમાં અભિનેત્રીએ બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે



કેમેરાની સામે ગ્લેમરસ અંદાજમાં આકાંક્ષા પૂરી પોઝ આપતી જોવા મળી રહી છે



આકાંક્ષા પૂરી એક અભિનેત્રી અને મોડલ છે. આકાંક્ષા પૂરીએ હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે



એક્ટ્રેસ તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રીની બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર સતત વાયરલ થતી રહે છે



ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ આકાંક્ષા પૂરી અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે



તમામ તસવીરો આકાંક્ષા પુરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે