સ્ટાર ગર્લ એન્ડ હૉટ અંદાજવાળી અભિનેત્રી માહિરા શર્માએ ધમાલ મચાવી છે



હાલમાં જ માહિરા શર્માનો ટ્રેડિશનલ સાથે સિઝલિંગ અવતાર જોવા મળ્યો છે



કેમેરા સામે માહિરા શર્માએ એકથી એક હટકે તસવીરો શેર કરી છે



માહિરા શર્મા સિલ્વર કલરની શિફોન સાડી પહેરીને અદભૂત લાગી રહી છે



તેણે તેની સાડીને મેચિંગ શિમરી બ્લાઉઝ પહેર્યુ છે અને બિંદી લગાવી છે



માહિરા આ ગ્રીન કલરની સાડીમાં તેના કર્વ્સને ફ્લોન્ટ કરતી જોવા મળે છે



અભિનેત્રી માહિરા શર્મા આ લુકમાં જોરદાર પોઝ આપતી જોવા મળી હતી



માહિરાએ લાંબા ઈયરિંગ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે



કેમેરા સામે એકથી એક હટેક પૉઝ આપીને બધાને ચોંકાવ્યા છે



તમામ તસવીરો માહિરા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે