અભિનેત્રી આકાંક્ષા પુરીએ હાલમાં જ ખાસ લૂક સાથેની તસવીરો શેર કરી છે



આકાંક્ષા પુરીએ પાતળી કમરને કેમેરા સામે ફ્લૉન્ટ કરીને ધમાલ મચાવી છે



ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



અભિનેત્રી આકાંક્ષા પુરીએ પિંક શોર્ટ ડ્રેસમાં આગ લગાવી દીધી છે



આકાંક્ષાએ ઇન્સ્ટાગ્રામ પર સુંદર પિંક ડ્રેસમાં કેટલીક હોટ તસવીરો શેર કરી છે



પિંક ડ્રેસ સાથે મેચિંગ નેઇલ પોલીશ અને ખુલ્લા વાળએ પણ તેના ગ્લેમરસ લુકમાં ઉમેરો કર્યો છે



સોશિયલ મીડિયા પર યુઝર્સે તેને 'શાનદાર', 'સુંદર' અને 'અદભુત' કહીને તેની પ્રશંસા કરી છે



આકાંક્ષા પુરી પોતાના ફેશન સેન્સથી દરેક વખતે પોતાના ચાહકોને દિવાના બનાવે છે



તેના દરેક લુકમાં એક ખાસ આત્મવિશ્વાસ અને સ્ટાઇલ જોવા મળે છે



તમામ તસવીરો આકાંક્ષા પુરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે