મૌની રોય ટીવી અને બોલિવૂડનો એક પ્રખ્યાત ચહેરો છે.



જે હાલમાં તેના લેટેસ્ટ ફોટાઓથી સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે.



બોલિવૂડ અભિનેત્રી મૌની રોય આ દિવસોમાં કામથી દૂર વેકેશન માણી રહી છે.



આ વેકેશનમાંથી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના કેટલાક બિકીની ફોટા શેર કર્યા છે.



તસવીરોમાં અભિનેત્રી ક્યારેક બીચ પર તો ક્યારેક પૂલમાં સિઝલિંગ પોઝ આપતી જોવા મળી હતી.



દરેક તસવીરમાં મૌની રોયનો એક અલગ અવતાર જોવા મળે છે.



બિકીનીમાં મૌની રોય પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી



મૌની રોય છેલ્લે સંજય દત્ત અને પલક તિવારી સાથે ફિલ્મ 'ધ ભૂતની'માં જોવા મળી હતી.



આ હોરર કોમેડી ફિલ્મ હતી



All Photo Credit: Instagram