સ્ટાર અભિનેત્રી નેહા મલિકે ખાસ અદાઓથી ફેન્સના દિલ ચોરી લીધા છે



હાલમાં જ યલો બિકીનીમાં નેહાની બીચ પર કાતિલ અદાઓ બતાવી છે



ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



કેમેરા સામે નેહા મલિકે ક્વીવેજ ફ્લૉન્ટ કરીને ચોંકાવ્યા છે



નેહા મલિકે તાજેતરમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક નવું ફોટોશૂટ શેર કર્યું છે



આ તસ્વીરમાં તે ખૂબ જ હોટ અને મોર્ડર્ન લુકમાં જોવા મળી રહી છે



નેહા, પોતાના અંદાજને ફ્લોન્ટ કરતા એક પછી એક ક્યૂટ પોઝ આપી રહી છે



નેહા પોઝ અને સ્મિતથી સ્પષ્ટ છે કે તે આ ફોટોશૂટને એન્જોય કરી રહી છે



ભોજપુરી ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે અને તેમના ચાહકો વચ્ચે ખૂબ લોકપ્રિય છે



તમામ તસવીરો નેહા મલિકના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે