અભિનેત્રી આકાંક્ષાએ હાલમાં જ ન્યૂ લૂક સાથે ન્યૂ તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે ભોજપુરી ગર્લ આકાંક્ષાના સૌથી હૉટેસ્ટ ફૉટોઝ વાયરલ કર્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કર્લી લૉન્ગ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફેમસ ટીવી એક્ટ્રેસ આકાંક્ષા પુરી તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી આકાંક્ષા તેના બોલ્ડ અંદાજને લઈ અવારનવાર ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હવે તેણે તેના બોલ્ડ અવતારમાં તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર આગ લગાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચાહકો આકાંક્ષા પુરીના આ બોલ્ડ અવતારને ખૂબ પસંદ કરી રહ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આકાંક્ષા અભિનેત્રી અને મોડલ છે. આકાંક્ષાએ હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વિઘ્નહર્તા ગણેશમાં આકાંક્ષા પુરીએ દેવી પાર્વતીની ભૂમિકા ભજવી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો આકાંક્ષા પુરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ