ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ મોનાલિસાએ હાલમાં જ ન્યૂ લૂકથી ફેન્સના દિલ ધડકાવ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે મોનાલિસાનો પ્રિન્ટેડ લૂક વાયરલ થયો છે અને ફેન્સ ફિદા થયા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મોનાલિસાએ ઓપન હેર, હાિ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મોનાલિસાના ડાન્સથી લઈને તેની સ્ટાઈલ સુધી દરેક ક્ષણમાં ફેન્સ દિવાના બની જાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ તસવીરોમાં મોનાલિસા ખૂબ જ ખુશ અને હસતી જોવા મળી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બોલ્ડ અભિનેત્રી મોનાલિસાએ સોશિયલ મીડિયા પર એવા ફોટા શેર કર્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ તસવીરોમાં મોનાલિસા ટૂંકા કપડા પહેરીને એવી રીતે પોઝ આપી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મોનાલીસાનું સાચું નામ અંતરા બિસ્વાસ છે. તેણીએ સેંકડો ભોજપુરી ફિલ્મો કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મોનાલિસાએ હિન્દી, બંગાળી, ઉડિયા, તમિલ, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો મોનાલિસાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ