ટીવી મૉડલ અને ફિટનેસ ક્વિન ક્રિષ્ણા શ્રોફે ન્યૂ લૂક સાથે તસવીરો શેર કરી છે



તાજેતરમાં જ કલરફૂલ ડ્રેસમાં બીચ પર ક્રિષ્ણાએ કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મદહોશ અદા સાથે લૂકને કેરી કર્યો છે



બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફની જેમ તેની બહેન કૃષ્ણા શ્રોફ પણ ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે



તસવીરોમાં કૃષ્ણા શ્રોફ વૂલન ટોપ અને ગ્રે શોર્ટ્સ પહેરેલી જોવા મળી રહી છે



કૃષ્ણા શ્રોફની આ તસવીરોને લાખો લોકોએ લાઈક અને શેર કરી છે



ટાઈગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પટણી સાથે ક્રિષ્ના શ્રોફનું બોન્ડિંગ સારુ છે



ફિટનેસ ક્વિન કૃષ્ણા શ્રોફ 10 લાખથી વધુ લોકો ફોલો કરે છે



બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફની જેમ તેની બહેન કૃષ્ણા શ્રોફ પણ ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે



તમામ તસવીરો ક્રિષ્ણા શ્રોફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે