અભિનેત્રી અને મૉડલ તાનિયાએ હાલમાં જ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક્ટ્રેસ તાનિયા ચેટર્જીએ ક્રિમ ક્યૂટ પૉઝ ફોટોઝ શેર કર્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટીવી અને ફિલ્મ અભિનેત્રી તાનિયાએ આ વખતે એકથી એક હટકે પૉઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક્ટ્રેસ તાનિયા ચેટર્જીએ ક્રિમ ક્યૂટ પૉઝ ફોટોઝથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કર્વી ફિગર, ઓપન સ્ટાઇલ સ્ટેટમેન્ટ અને હાઇ હીલ્સને કેરી કર્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તાનિયાએ ગંદી બાત ફિલ્મમાં શાનદાર ભૂમિકા નિભાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લૉન્ગ સિલ્કી હેર, મિનિમલ મેકઅપ અને સ્માઇલી ફેસ સાથે પૉઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

31 વર્ષીય એક્ટ્રેસ તાનિયા હાલજ ક્રિકેટર યુજવેન્દ્ર ચહલનને લઇને ચર્ચામાં આવી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તાનિયા ચેટર્જી અવારનવાર પોતાના હૉટ એન્ડ બૉલ્ડ ફોટોશૂટથી ધમાલ મચાવે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો તાનિયા ચેટર્જીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ