બોલિવૂડ એક્ટ્રેસ સેલિના જેટલી પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

Published by: gujarati.abplive.com

તેણે તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે

રેડ થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે

સેલિના જેટલીનો જન્મ 24 નવેમ્બર 1981ના રોજ હિમાચલ પ્રદેશના શિમલામાં થયો હતો.

સેલિના જેટલીએ પોતાના કરિયરની શરૂઆત કોલકાતાની એક મોબાઈલ કંપનીમાં નોકરીથી કરી હતી.

સેલિના જેટલીએ 2001માં 'મિસ ઈન્ડિયા'નો ખિતાબ જીત્યો હતો. તે જ વર્ષે સેલિનાએ 'મિસ યુનિવર્સ'માં ચોથું સ્થાન મેળવ્યું હતું.

સેલિના જેટલીએ 2003માં ફિરોઝ ખાનની ફિલ્મ 'જાનશીન'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

જે બાદ તે સની દેઓલ સાથે ફિલ્મ 'ખેલ'માં જોવા મળી હતી.

સેલિના 'નો એન્ટ્રી', 'ગોલમાલ રિટર્ન્સ', 'રેડ ધ ડાર્ક સાઇડ', 'પેઇંગ ગેસ્ટ', 'હેલો ડાર્લિંગ' જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

All Photo Credit: Instagram