બોલિવૂડ એક્ટર ઋત્વિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદે નવી તસવીરો પોસ્ટ કરી છે સિંગર સબા આઝાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સબા આઝાદ ઘણીવાર તેની સુંદર તસવીરો શેર કરે છે સબા આઝાદે તાજેતરમાં એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે સબા આઝાદે બ્લેક બ્રાલેટમાં તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું. સબા આઝાદે તેના ઈન્સ્ટાગ્રામ પર ફોટોશૂટની તસવીરો શેર કરી છે સબા આઝાદે બ્લેક બ્રાલેટ સાથે સફેદ બ્લેઝર પહેર્યું હતું. સબા આઝાદે ફોટોશૂટ દરમિયાન શાનદાર સ્ટાઈલ બતાવી છે. સબા આઝાદ ઋત્વિક રોશનને ડેટ કરી રહી છે All Photo Credit: Instagram