નેપાલી હસીના અદિતિ બુધાથોકીએ નવા લૂકમાં નવી તસવીરો શેર કરી છે આ વખતે નેપાલની હસીના અદિતિ બુધાથોકી પર હૉટનેસનો ખુમાર ચઢ્યો છે અદિતિ બુધાથોકીએ સિમ્પલ લૂકમાં સેક્સી અદાઓ ફ્લૉન્ટ કરી છે કાનમાં ઝૂમકા, હાથમાં જ્વેલરી, ગળામાં નેકલેસ સાથે લૂકને પુરો કર્યો છે અદિતિએ નેપાળી પોશાકમાં વૉટરફૉલ પાસે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે નેપાળી બ્યુટી અદિતિ બુધાથોકી તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે ઘણી ફેમસ છે સુંદરતાથી દરેકનું દિલ જીતનાર અદિતિ દરરોજ લાઈમલાઈટનો હિસ્સો રહે છે અદિતિ બુધાથોકી પોતાના રિલેશનશીપને લઇને પણ હંમેશા ચર્ચામાં રહે છે અદિતિ બુધાથોકી સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો અદિતિ બુધાથોકીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે