અભિનેત્રી અવનીત કૌરે હાલમાં જ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તસવીરોમાં અવનીતનો ટૂ પીસમાં સેક્સી લૂક વાયરલ થયો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આમાં અવનીત કૌર સ્ટાઈલિશ લુકમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

25 વર્ષીય અવનીત સુંદરતાની સાથે સાથે અભિનયથી ચાહકોના દિલ જીતી લે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અવનીત સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને ઘણીવાર ચાહકો ખેંચાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર એક્ટ્રેસ અવનીત કૌર ચાર્મિંગ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અવનીત કૌરના ફોટા આવતા જ સોશિયલ મીડિયા પર પોપ્યુલર થઈ જાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ તસવીરોમાં અવનીત કૌર ખૂબ જ સુંદર લાગી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અવનીત કૌર બતાવ્યો સ્ટાઇલિશ અંદાજ, અભિનેત્રીની તસવીરો પરથી નહીં હટે નજર

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો અવનીત કૌરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ