નેપાળી અભિનેત્રી Aditi Budhathoki બોલ્ડ અંદાજ માટે જાણીતી છે

તેણે જાળીદાર આઉટફિટમાં તસવીરો શેર કરી છે

અદિતિ તસવીરોમાં ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે.

તસવીરોમાં અદિતિ ખૂબ સુંદર લાગી રહી છે

તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

તે પોતાના વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે

ઇન્સ્ટાગ્રામ પર અદિતિને 2.2 મિલિયન લોકો ફોલો કરે છે.

અદિતિને ટ્રાવેલ અને ક્રિકેટનો ઘણો શોખ છે.

Published by: gujarati.abplive.com

અદિતિ પ્રખ્યાત ગાયક અને રેપર મિલિંદ ગાબાના રોમેન્ટિક ગીત 'મેં તેરી હો ગઇયાં'માં જોવા મળી હતી

All Photo Credit: Instagram