અભિનેત્રી માધુરી દિક્ષિતને ઇન્ટરનેટ પર ખાસ અદાઓ સાથે પૉઝ ફોટો શેર કર્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તાજેતરમાં જ 58 વર્ષની માધુરીનો સિમ્પલ ડ્રેસમાં મનમોહક અંદાજ જોવા મળ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી માધુરી દીક્ષિતનું નવું ફોટોશૂટ ફરી વાયરલ થઈ રહ્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

માધુરીએ અદભૂત એક્ટિંગ અને સ્ટાઇલથી દુનિયાભરના લોકોને દિવાના બનાવી દીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી છેલ્લા કેટલાક દિવસોથી બહુ ઓછા પ્રોજેક્ટ્સમાં જોવા મળી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હવે ફરી એકવાર માધુરીનો બ્લૂ આઉટફિટ લેટેસ્ટ લુક વાયરલ થઈ રહ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હવે લેટેસ્ટ ફોટોઝમાં અભિનેત્રી ઈન્ડિયન લુકમાં જોવા મળી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

માધુરી એકટિંગ અને ડાન્સ સિવાય તેની ફેશન સ્ટાઇલને લઈને પણ ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

માધુરીએ બૉલીવુડમાં ફિલ્મ કરિયરની શરૂઆત અબોધ'' ફિલ્મ થી કરી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીર માધુરી દિક્ષિતના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ