ફિલ્મ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ લેટેસ્ટ તસવીરોથી ફેન્સને ઘાયલ કર્યા છે દિયા મિર્ઝાએ આ વખતે ખાસ ટ્રેડિશનલ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યુ છે આ વખતે રજવાડી સૂટમાં રાની જેવી લાગી રહી છે દિયા મિર્ઝા, જુઓ લૂકને પુરો કરવા દિયાએ હેરી બન, ગજરો, જ્વેલરી અને હાઇ હીલ્સ કેરી કરી છે ડેબ્યૂ ફિલ્મ ફ્લોપ થઇ છતાં આજે સુપરસ્ટાર બની છે દિયા મિર્ઝા દિયાએ વર્ષ 2000માં મિસ એશિયા પેસિફિક ઈન્ટરનેશનલનું ટાઇટલ જીત્યું હતું વર્ષ 2001માં દિયા મિર્ઝાને તેની પહેલી ફિલ્મ 'રહેના હૈ તેરે દિલ મેં' મળી હતી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી 22 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે અભિનેત્રી દિયા મિર્ઝા પોતાની સુંદરતા અને સ્મિતથી ચાહકોનું દિલ જીતી લે છે તમામ તસવીરો દિયા મિર્ઝાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે