ક્યૂટ સાડીમાં એલી અવરામે મનમોહક પોઝ આપીને ચોંકાવી દીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સેક્સી અને ક્યૂટ અદાઓ સાથે એલી અવરામે ઇન્ટરનેટનું ટેમ્પરેચર વધારી દીધુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે સિલ્વર સાડીમાં ક્યૂટ ગર્લ લાગી રહી છે એલી એવરામ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એલી અવરામ પોતાના સ્ટાઇલ અને બોલ્ડનેસને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ડીપ નેક બ્લાઉઝ, ખુલ્લા વાળ અને મિનિમલ મેકઅપે તેમના લુકને વધુ આકર્ષક બનાવી દીધો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એલીની આ તસવીરો ફેશન અને ફિલ્મી દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઇન્સ્ટાગ્રામ પર તેમની આ પોસ્ટને હજારો લાઈક્સ અને અનેક કોમેન્ટ્સ મળી રહ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફેન્સ હવે તેમની આગામી ફિલ્મ સ્ક્રીન પર આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એલીની આ તસવીરો એ પણ સાબિત કરે છે કે તેઓ માત્ર ફેશન આઇકન નથી, પરંતુ એક ટ્રેન્ડસેટર પણ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો એલી એવરામના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ