કૃતિ શેટ્ટી એક લોકપ્રિય ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કરે છે.

કૃતિ શેટ્ટીએ ક્રિસમસ સેલિબ્રેશનની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે

જેમાં તે ખૂબ ખુશ જોવા મળી રહી છે

તેણીએ 2021માં ઉપ્પેના થી કરિયરની શરૂઆત કરી હતી

તેણીએ તેની સાદગી, સુંદરતા અને શક્તિશાળી અભિનયથી દક્ષિણ ભારતમાં લોકપ્રિયતા હાંસલ કરી છે

તેણીએ હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે

Published by: gujarati.abplive.com

કૃતિએ ઋત્વિક રોશનની ફિલ્મ સુપર 30 (2019) માં બાળ કલાકાર તરીકે અભિનયની શરૂઆત કરી હતી.

તેણી 'શ્યાન સિંહ રોય', 'ધ વોરિયર' અને 'બંગારાજુ' જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે

તેની આગામી ફિલ્મ love insurance kompany છે જે ફેબ્રુઆરી 2026માં રીલિઝ થશે.

Published by: gujarati.abplive.com

All Photo Credit: Instagram

Published by: gujarati.abplive.com