તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની બબીતાજી એટલે મુનમુન દત્તા હાલમાં યુરોપમાં વેકેશન એન્જોય કરી રહી છે

તેણીએ હંગેરીના બુડાપેસ્ટમાં ક્રિસમસની ઉજવણી કરી હતી

તેણે પોતાના ક્રિસમસ સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી

મુનમુન દત્તા હાલમાં બુડાપેસ્ટમાં છે અને ત્યાં ક્રિસમસની ઉજવણી કરી હતી

મુનમુન દત્તાએ અનેક તસવીરો શેર કરી છે

તસવીરો શેર કરતા મુનમુન દત્તાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું, બુડાપેસ્ટમાં નાતાલની ઉજવણી.

તેણે કહ્યું કે ઘણા સમયથી મેં યુરોપમાં નાતાલની ઉજવણી કરવાનું સ્વપ્ન જોયું છે. મને વર્ષ પૂરું થાય તે પહેલાં તેનો આનંદ માણવાની તક મળી.

થોડા અઠવાડિયા પહેલા મુનમુન દત્તા શાંઘાઈ ગઈ હતી અને ત્યાંથી અદભૂત ફોટા શેર કર્યા હતા.

મુનમુન દત્તા 2008 થી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે સંકળાયેલી છે.

Published by: gujarati.abplive.com

All Photo Credit: Instagram