અભિનેત્રી એલિ એવરામના ન્યૂ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાલમાં જ સૂટ-બૂટમાં એલિ એવરામાનો સ્ટાઇલિશ અંદાજ વાયરલ થયો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એલી અવરામ પોતાના સ્ટાઇલ અને બોલ્ડનેસને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પોનીટેલ અને મિનિમલ મેકઅપે તેમના લુકને વધુ આકર્ષક બનાવી દીધો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એલીની આ તસવીરો ફેશન અને ફિલ્મી દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કોઈએ તેમને “ગોર્જિયસ” કહ્યું છે તો કોઈએ “ક્વીન” કહી પ્રશંસા કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઇન્સ્ટાગ્રામ પર તેમની આ પોસ્ટને હજારો લાઈક્સ અને અનેક કોમેન્ટ્સ મળી રહ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એલી એવરામ સ્ટાઇલ અને ગ્લેમરની દુનિયામાં પણ એક મજબૂત નામ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફેન્સ હવે તેમની આગામી ફિલ્મ સ્ક્રીન પર આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો એલિ એવરામના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ