રાશિ સિંહ એક ભારતીય અભિનેત્રી છે

તે હાલમાં તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં એક્ટિવ છે

તેણે તાજેતરમાં જ ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તેનો દેશી લૂક જોવા મળ્યો હતો

તેણીએ અભિનય કારકિર્દી શરૂ કરતા પહેલા એર હોસ્ટેસ તરીકે કામ કર્યું હતું.

રાશિનો જન્મ 5 જાન્યુઆરી, 1999ના રોજ છત્તીસગઢના ભિલાઈમાં થયો હતો.

રાશિએ 2021 માં ફિલ્મ 'શશી' થી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી

જેમાં તેણીએ 'સુનીતા' નું પાત્ર ભજવ્યું હતું.

તેણીને દક્ષિણ ભારતીય ભાષાઓ આવડતી ન હતી, તેથી તેલુગુ શીખવું તેના માટે એક મોટો પડકાર હતો.

તેણે પોસ્ટર, પ્રેમ કુમાર, પાપન પસિવાડુ, પ્રસન્ના વદનમ સહિતની ફિલ્મો અને વેબ સીરિઝમાં કામ કર્યું છે.

All Photo Credit: Instagram