રિચા પનાઈ એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે

તેણે દક્ષિણ ભારતીય ફિલ્મો અને બોલિવૂડમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું છે

તેણીએ એર હોસ્ટેસ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી

રિચાનો જન્મ 24 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશના લખનઉમાં થયો હતો.

તેણીએ લખનઉમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો

રિચાએ જાહેરાતોથી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણીએ 2011ની ફિલ્મ Vaadamalliમાં ડેબ્યૂ કર્યું હતું.

ત્યારબાદ તેણીએ Bangkok Summer અને સેન્ડવિચ જેવી ફિલ્મોમાં કામ કર્યું.

રિચાએ 2016માં મનોજ બાજપેયી અને જીમી શેરગિલ જેવા કલાકારો સાથે ફિલ્મ 'ટ્રાફિક' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું.

All Photo Credit: Instagram