હૉટ મૉડલ એન્ડ ઇન્ટરનેટ ગર્લ ગરીમા ચૌરસિયાનો લેટેસ્ટ લૂક સામે આવ્યો છે



આ વખતે ગરીમા ચૌરસિયાએ બેડરૂમમાંથી હૉટ તસવીરો શેર કરી છે



પૉનીટેલ, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે ગરીમાએ લૂકને કેરી કર્યો છે



28 વર્ષીય ગરીમા ચૌરસિયાનો જન્મ હરિદ્વારમા થયો હતો



ગરીમા ચૌરસિયા ટિકટૉક અને સોશ્યલ મીડિયા પર ખુબ જ ફેમસ છે



ગરીમા ચૌરસિયાએ રૂડકીમાંથી એન્જિનીયરનો અભ્યાસ કર્યો છે



તસવીરોમાં ગરીમા ચૌરસિયાએ સ્ટાઇલિશ સાથે દેખાઇ રહી છે



ગરીમા ચૌરસિયા તસવીરોમાં ચાર્મિંગ પૉઝ આપતી હસીન લાગી રહી છે



ગરીમા ચૌરસિયા અવારનવાર બૉલ્ડ એન્ડ સ્ટાઇલિશ ફોટોશૂટ કરાવતી રહે છે



તમામ તસવીરો ગરીમા ચૌરસિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે