ફિલ્મ - કર્મ કા, દિલ દિયા હૈનું ગીત 'જાન ભી દેંગે એક વતન તેરે લીયે' દરેક દેશભક્તિને જીવંત કરે છે અજય દેવગનની ફિલ્મ ભુજનું ગીત 'દેશ મેરે' દેશભક્તિ માટે ઘણું સુપરહિટ છે અક્ષય કુમારનું 'તેરી મિટ્ટી' આ 15મી ઓગસ્ટે ચમકવા માટે તૈયાર છે રાઝી, અભિનેત્રી આલિયા ભટ્ટનું ગીત 'એ વતન' પણ ખૂબ જ ધમાકેદાર છે ઓસ્કાર વિજેતા એઆર રહેમાનનું ગીત 'મા તુઝે સલામ' 15મી ઓગસ્ટે ધૂમ મચાવશે આમિર ખાન અને કાજોલનું સુપરહિટ ફિલ્મ ફનાનું ગીત 'દેશ રંગીલા' ખુબ શાનદાર છે સ્લમડૉગ મિલિયૉનેરનું સુપરહિટ ગીત 'જય હો' ગીત સાંભળ્યા પછી દેશભક્તિનો જુસ્સો વધી જાય છે જ્હોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતે 2ની 'જન ગણ મન' આઝાદીના અવસર સાંભળો જોશ અને ઝનૂનથી ભરી દેશે આ દેશભક્તિ ગીતો, તમે પણ સાંભળીને કહેશો 'વન્દે માતરમ'