સ્ટાર અભિનેત્રી અદિતી રાવ હૈદરીએ નવા લૂકમાં તસવીરો શેર કરી છે આ વખતે અદિતી રાવ હૈદરીનો પિન્ક આઉટફીટમાં બૉસી લૂક બતાવ્યો છે કેમેરા સામે અદિતી રાવ હૈદરીએ એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે અદિતીએ લૂકને કેરી કર્યો છે ફિલ્મ દિલ્હી-6થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અદિતિ રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે અદિતિનો જન્મ 28 ઓક્ટોબર 1986ના રોજ હૈદરાબાદમાં એહસાન હૈદરીને ત્યાં થયો હતો અદિતી મોહમ્મદ સાહેલ અકબર હૈદરીની પૌત્રી છે, જે હૈદરાબાદના નિઝામ હતા અદિતિના દાદા રાજા જે. રામેશ્વર રાવ તેલંગાણાના વનાપર્થીના રાજા હતા અદિતી રાવ હૈદરી સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો અદિતી રાવ હૈદારીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે